ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
ગાંધીનગર સેક્ટર-૮માં રહેતા નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને સુપ્રિમ કોર્ટ, મુંબઇ ક્રાઇમ બ્રાંચ, એરેસ્ટ ઓર્ડર સહિતના ડોક્યુમેન્ટ વોટ્સએપથી મોકલવાની સાથે સિગ્નલ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરીને સતત મોનીટરીંગ કરીને એક કરોડની માતબર રકમ પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે ગાંધીનગર રેંજના સાયબર સેલ દ્વારા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર સેક્ટર-૮માં રહેતા ૬૫ વર્ષીય સ્મિતાબેન પટેલ નિવૃત શિક્ષક તરીકે જીવન પસાર કરે છે. તેમના પતિ અને એક પુત્ર સિંગાપુરમાં રહે છે. જ્યારે બીજો પુત્ર ગાંધીનગર ખાતે રહે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

