'ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી', MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપાલ ઈટાલિયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News : અમદાવાદના ન.મો. સ્ટેડિયમ ખાતે રવિવારે(8 માર્ચ, 2026) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડકપ 2026ની ફાઈન મેચ યોજાઈ હતી. જેમાં ફાઈનલ મેચની ટિકિટ ન મળતા ધરમપૂર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યને અરવિંદ પટેલે વિધાનસભામાં હૈયા વરાળ ઠાલવી હતી. આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભામાં પ્રતિક્રિયા આપી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

