ખમૈયા કરો મેઘરાજા : મહુવામાં ગાજવીજ સાથે ધોધમાર સવા બે ઈંચ વરસાદ વરસ્યો

- હજુ એકાદ-બે દિવસ હળવો વરસાદ પડવાની સંભાવના- મધરાત્રે મેઘરાજાની ધબધબાટીથી લોકોની ઊંઘ ઉડી, વીજ પ્રવાહ ખોરવાયોમહુવા : મહુવા પંથકમાં મધરાત્રે મેઘરાજાએ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી દેતા બે કલાકની અંદર જ સવા બે ઈંચથી વધુ પાણી વરસ્યું હતું. આસોમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વરસાદી માહોલ સર્જાતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો.

ખમૈયા કરો મેઘરાજા : મહુવામાં ગાજવીજ સાથે ધોધમાર સવા બે ઈંચ વરસાદ વરસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- હજુ એકાદ-બે દિવસ હળવો વરસાદ પડવાની સંભાવના

- મધરાત્રે મેઘરાજાની ધબધબાટીથી લોકોની ઊંઘ ઉડી, વીજ પ્રવાહ ખોરવાયો

મહુવા : મહુવા પંથકમાં મધરાત્રે મેઘરાજાએ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી દેતા બે કલાકની અંદર જ સવા બે ઈંચથી વધુ પાણી વરસ્યું હતું. આસોમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વરસાદી માહોલ સર્જાતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો.