Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટરોની વધારાઈ સુવિધા,પોલીસની શી ટીમ કરાઈ તૈનાત
હોસ્પિટલની તમામ જગ્યા પર લાઈટિંગ વ્યવસ્થા કરાઈ રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટીન કરાઈ બંધ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડોકટરોને લઈ સુરક્ષા વધારાઈ છે.જે અસામાજીક તત્વો કેન્ટીનમાં બેસી રહેતા હતા તે જ કેન્ટીન બંધ કરાવાઈ છે.રાત્રે પણ પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત રહેશે અને રાત્રે મહિલા ડોક્ટરો ઈમરજન્સીમાં જાય તો તેમની સાથે જશે શી ટીમ.રાત્રે મહિલા કર્મીને ઘરે જવામાં પણ મદદ કરશે શી ટીમ. મહિલા ડોકટરોને લઈ સુરક્ષા વધારાઈ કોલકાત્તામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલમાં મહિલા ડોકટરોને લઈ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ છે.હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરાઈ છે.જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ છે.આ તમામ માહિતી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્રારા આપવામાં આવી છે.મહિલા ડોકટરોને તકલીફ ના પડે માટે પોલીસની ટીમ પણ તૈનાત રહેશે અને મહિલાઓને જે રીતે સુરક્ષા જોઈશે તે તમામ સુરક્ષા મળી રહેશે. ટીમ હોસ્પિટલ પહોંચી છે હાલ પોલીસની શી ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને મહિલાની સુરક્ષાને લઈ તૈયારીઓ તેજ કરી દીધી છે,શી ટીમ દ્રારા હોસ્પિટલમાં નજર રખાશે કોઈ પણ અસામાજીક તત્વો દેખાશે તો તેની સામે શી ટીમ કાર્યવાહી કરશે અને મહિલા ડોકટરોનું રક્ષણ કરશે,હાલ સિવિલ હોસ્પિટલમાં પાંચથી છ મહિલા કોન્સ્ટેબલ તેમજ એક પુરુષ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યાં છે અને તેનો રીપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરી રહ્યાં છે. પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત કરવામાં આવી સિવિલ હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ હતી. મળતી વિગતો પ્રમાણે કૅન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા. જેના કારણે રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ડોક્ટર ઇમરજન્સીમાં જાય તો શી ટીમ સાથે જશે. આ સાથે સાથે રાત્રે મોડા મહિલા કર્મચારીને ઘરે જવામાં પણ મદદ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હોસ્પિટલની તમામ જગ્યા પર લાઈટિંગ વ્યવસ્થા કરાઈ
- રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત
- જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટીન કરાઈ બંધ
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડોકટરોને લઈ સુરક્ષા વધારાઈ છે.જે અસામાજીક તત્વો કેન્ટીનમાં બેસી રહેતા હતા તે જ કેન્ટીન બંધ કરાવાઈ છે.રાત્રે પણ પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત રહેશે અને રાત્રે મહિલા ડોક્ટરો ઈમરજન્સીમાં જાય તો તેમની સાથે જશે શી ટીમ.રાત્રે મહિલા કર્મીને ઘરે જવામાં પણ મદદ કરશે શી ટીમ.
મહિલા ડોકટરોને લઈ સુરક્ષા વધારાઈ
કોલકાત્તામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલમાં મહિલા ડોકટરોને લઈ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ છે.હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરાઈ છે.જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ છે.આ તમામ માહિતી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્રારા આપવામાં આવી છે.મહિલા ડોકટરોને તકલીફ ના પડે માટે પોલીસની ટીમ પણ તૈનાત રહેશે અને મહિલાઓને જે રીતે સુરક્ષા જોઈશે તે તમામ સુરક્ષા મળી રહેશે.
ટીમ હોસ્પિટલ પહોંચી છે
હાલ પોલીસની શી ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને મહિલાની સુરક્ષાને લઈ તૈયારીઓ તેજ કરી દીધી છે,શી ટીમ દ્રારા હોસ્પિટલમાં નજર રખાશે કોઈ પણ અસામાજીક તત્વો દેખાશે તો તેની સામે શી ટીમ કાર્યવાહી કરશે અને મહિલા ડોકટરોનું રક્ષણ કરશે,હાલ સિવિલ હોસ્પિટલમાં પાંચથી છ મહિલા કોન્સ્ટેબલ તેમજ એક પુરુષ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યાં છે અને તેનો રીપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરી રહ્યાં છે.
પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત કરવામાં આવી
સિવિલ હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટિંગ બંધ કરાઈ હતી. મળતી વિગતો પ્રમાણે કૅન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા. જેના કારણે રાત્રે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ડોક્ટર ઇમરજન્સીમાં જાય તો શી ટીમ સાથે જશે. આ સાથે સાથે રાત્રે મોડા મહિલા કર્મચારીને ઘરે જવામાં પણ મદદ કરશે.