ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Flying Squad Seizes 5 Dumpers: સુરેન્દ્રનગરના થાન, મૂળી સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા ગેરકાયદે વહન કરતાં ડમ્પરો પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા હાઈવે પરથી પથ્થરો અને બ્લેક ટ્રેપ ભરેલા પાંચ ડમ્પરો ઝડપાયા છે.
રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે ગેરકાયદે વહન કરતા પાંચ ડમ્પર ઝડપી પાડ્યા છે. જેમાં ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ વગરના હતા. જ્યારે બાકીના બે ડમ્પરો નંબર પ્લેટ વગરના અને પરમિટ કરતાં વધારે માલ ભરેલા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

