ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખટંબા પાસે ગટરમાં ઉતરેલા બે શ્રમિકોના કરુણ મોત મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર જયંતિ પટેલને કોર્ટમાં રજૂ કરી ગુનાની તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
જયંતિ પટેલે રૂ. ૧૫.૪૦ કરોડના ભાવે ટેન્ડર મેળવ્યું હતું અને સમગ્ર કામકાજમાં તેની મહત્વની ભૂમિકા હોવાનો આરોપ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

