VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા

Jun 17, 2026 - 21:30
VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રાયોટિંગની એક ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 7 જૂનના રોજ વહેલી સવારે ઇન્કમટેક્સ બ્રિજ નીચે ફરિયાદી જીતેન્દ્ર ભરવાડના પુત્ર રાજવીર પર કેટલાક ઈસમોએ ગેરકાયદે મંડળી રચીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે વાડજ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. 

યુવક પર હુમલો કરનાર તમામ 5 આરોપીઓ ઝડપાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0