કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રખડતા પશુના કારણે વધુ 1 વ્યક્તિનો ભોગ લેવાયો : વેપારી મિત્રો કાપડની ખરીદી કરવા જૂનાગઢ આવી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત
જૂનાગઢ, : કેશોદમાં રહેતા વેપારી મિત્રો ગત રાત્રિના જૂનાગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે જૂનાગઢ રોડ પર આવેલી હોટલ નજીક રસ્તામાં આખલો ઉતરતા બાઈક તેની સાથે અથડાયું હતું જેમાં બાઈકચાલક વેપારીનું મોત થયું હતું જ્યારે તેના મિત્રને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. રખડતા પશુના કારણે રાહદારીઓ ભોગ બનતાં હોવાથી તંત્રની બેદરકારી સામે લોકરોષ ભભૂકી રહ્યો છે.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદના પલ્લવીનગર વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા સુનિલભાઈ રાજુભાઈ ચાવડ (ઉ.વ.
What's Your Reaction?






