'કરોડોની મિલકત છતાં, ડોલરની લાલચે મારો પુત્ર અમેરિકા ગયો', ગેરકાયદે ગયેલા યુવકના પિતાનું નિવેદન

Donald Trump Deported Indian news | અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા મહેસાણાના એક યુવકને ડિપોર્ટ કરીને તેના પરિવારને સુપરત કરાયો છે. ત્યારે યુવકના પિતાએ ચોંકાવનારી વાત જણાવી હતી કે તેમની પાસે 60 વિઘા જેટલી જમીન અને અન્ય મિલકતો છે. જેથી તેમણે તેમના પુત્રને અમેરિકા જવાને બદલે ગુજરાતમાં રહીને મોટો વ્યવસાય કરવાની સલાહ આપી હતી. પરંતુ, તે વાત માન્યો  નહોતો અને  અમેરિકા ગયો હતો. હવે તે પરત આવી ગયો છે. યુવક સાથે બનેલી તમામ બાબતને તેના પિતા એક સબક ગણાવે છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -