કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો

May 23, 2026 - 22:00
કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે ગુનો નોંધાયો, ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી અધમૂઓ કર્યો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ
 વડોદરા જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતોની દાદાગીરી સામે આવી છે. રેતીના ડમ્પરના આદિવાસી ડ્રાઇવરોને ઢોર માર મારવાના આ બનાવને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગરમાતા અને આંદોલનની ચીમકી અપાતા, છેક ગાંધીનગર સુધી આ મામલાની ગંભીર નોંધ લેવાઇ છે. આખરે ચાર દિવસના ભારે હોબાળા બાદ વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત 5 હુમલાખોરો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓફિસે બોલાવી લોખંડની પાઇપથી હુમલો કર્યો

કરજણના નારેશ્વર, લીલોડ સહિતના વિસ્તારોમાં રેતીની લીઝ ચલાવતા ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ સામે ડમ્પર ડ્રાઇવર નટવર વસાવાએ ફરિયાદ નોંધાવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0