કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kutch News : સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભુજના ગાંધીધામમાં પોશ ગણાતા રોટરી ક્લબ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કારે બે દ્વિચક્રી વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એરબેગ્સ પણ ખુલી ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મોડી રાત્રિના સમયે જ્યારે શહેરની સડકો શાંત હતી, ત્યારે GJ 39 CB 9743 નંબરની મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

