ઓલિમ્પિક-2036: નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસનો ખર્ચ વધીને 761 કરોડથી પણ વધી જશે, ટૂંક સમયમાં લોકાર્પણની સંભાવના
Naranpura Sports Complex : અમદાવાદના નારણપુરા વોર્ડમાં આવેલા વરદાન ટાવરની પાછળના ભાગમાં નવી ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમ-29માં ઓલિમ્પિક-2036ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેકસનો ખર્ચ વધીને રુપિયા 761 કરોડથી પણ વધી જશે. આ સ્પોર્ટસ કોમ્પલેકસ માટે કોન્ટ્રાકટર પીએસપી પ્રોજેકટસ લિમિટેડનું રુપિયા 631.77 કરોડના અંદાજની મંજૂરી મેળવવામાં આવી હતી.29 મે-2022ના રોજ ખાત મૂહુર્ત કરાયેલા આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેકસની 95 ટકા કામગીરી પુરી કરી લેવામા આવી છે. ટૂંક સમયમાં લોકાર્પણ થાય એવી સંભાવના છે.
![ઓલિમ્પિક-2036: નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસનો ખર્ચ વધીને 761 કરોડથી પણ વધી જશે, ટૂંક સમયમાં લોકાર્પણની સંભાવના](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739200871553.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -