એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે

May 14, 2026 - 01:00
એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લઘુઉદ્યોગ શરૃ કરવાના નામે લોન મેળવી હતી

લોન લાભર્થી મહિલાઓના પતિની પોલીસે ધરપકડ કરી

ભાવનગર -  વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૃ કરવા માટે ખોટા બીલોના આધારે લોન મેળવી એસબીઆઈ સાથે રૃ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના મામલે વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0