એસટી બસોમાં શેકાતા મુસાફરો, બારીઓ પર પડદાની માગ

May 21, 2026 - 02:00
એસટી બસોમાં શેકાતા મુસાફરો, બારીઓ પર પડદાની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં છેલ્લા દસ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતા એસટી બસોના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

તાપમાન સતત ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેતા બસની બારીઓમાંથી આવતા સીધા તડકાને કારણે મુસાફરો જાણે શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બારી પાસે બેઠક મળતા મુસાફ રોને ગરમીથી બચવા જાતજાતના ઉપાય કરવા પડેછે.

મુસાફરોનું કહેવું છે કે કાળઝાળ ગરમીમાં બારી પાસે બેસવું મુશ્કેલ બની ગયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0