ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપીને એક 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ પાસેથી 31 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા બાદ પણ ઠગોએ વધુ નાણાંની માંગણી ચાલુ રાખતા આખરે ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમેરિકા પ્રવાસ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા
ટ્રાવેલ્સ એજન્સીના વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધનો દીકરો અમેરિકા રહેતો હોવાથી તેઓ તાજેતરમાં તેની મુલાકાતે ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

