ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજપીપળાનર્મદા ડેમના ઉપરવાસમા ભારે વરસાદ થવાથી ડેમમાં પાણીની જોરદાર આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી ૧૩૧.૦૨ મીટર છે.
હજી તાજેતરમાં જ ડેમના ઉપરવાસમાં મુસળધાર વરસાદ થવાથી પાણીની ધરખમ આવક થતા ડેમના ૧૫ ગેટ ખોલવામાં આવ્યા હતા, એ પછી વરસાદ થંભી જતા ગેટ તબકકાવાર બંધ કરાયા હતા.
ઉપરવાસમાં હાલ વરસાદ ચાલુ હોવાથી ૧,૨૩,૬૮૬ ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં સપાટી વધી છે.
What's Your Reaction?






