ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ન્યૂઝ: નારોલમાં પીપળજ પાસે ટ્રક પાર્ક કરીને ડ્રાઈવર આરામ કરતો હતો, ત્યારે કારમાં આવેલા ચાર શખ્સોએ છરી બતાવી ડીઝલ ટેન્કનું લોક તોડી તેમાંથી રૂ. 22,500 કિંમતનું 250 લીટર ડીઝલ ચોરી લીધું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઘટના 29 એપ્રિલના રોજ બની હતી જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે.
ભાવનગરના યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

