'આ ટ્રોફી એમના માટે...', RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajat Patidar Dedicates RCB Championship Trophy: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ આઇપીએલ (IPL) 2026ની રોમાંચક ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ ઐતિહાસિક જીત સાથે જ RCB ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સતત બે વખત ખિતાબ જીતનારી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK - 2010, 2011) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI - 2019, 2020) બાદ ત્રીજી ટીમ બની ગઈ છે. આ શાનદાર જીત બાદ આરસીબીના કેપ્ટન રજત પાટીદારે એક અત્યંત ભાવુક જાહેરાત કરીને ટ્રોફી એવા લોકોને સમર્પિત કરી છે, જે સાંભળીને તમામ ક્રિકેટ પ્રેમીઓ પ્રશંસા કરી રહ્યા છે.
કેપ્ટન રજત પાટીદારે દુર્ઘટનાના પીડિતોને સમર્પિત કરી ટ્રોફી
ટાઇટલ મેચ જીત્યા બાદ યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કેપ્ટન રજત પાટીદારને આ મોટી જીત અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, 'અમે આ ટ્રોફી અમારા માત્ર ચાહકોને જ નહીં, પરંતુ ગયા સિઝનમાં બેંગલુરુ નાસભાગ (દુર્ઘટના)માં જીવ ગુમાવનારા નિર્દોષ બાળકોના પરિવારના સભ્યોને સમર્પિત કરીએ છીએ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

