આઠ એજન્સીઓ વચ્ચે ચિઠ્ઠી ઉછાળાઈ, બે એજન્સીઓને જુનીયર કલાર્ક-કેસ રાઈટર પુરા પાડવા કામ આપી દેવાયું

Feb 21, 2025 - 08:30
આઠ એજન્સીઓ વચ્ચે ચિઠ્ઠી ઉછાળાઈ, બે એજન્સીઓને જુનીયર કલાર્ક-કેસ રાઈટર પુરા પાડવા કામ આપી દેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ,ગુરુવાર,20 ફેબ્રુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઉટ સોર્સિંગથી ૧૦૦ જુનીયર કલાર્ક અને ૧૦૦ કેસ રાઈટરની જગ્યા ભરવા આઠ એજન્સીઓ વચ્ચે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. આ પૈકી બે એજન્સીઓને જુનીયર કલાર્ક અને કેસ રાઈટર પુરા પાડવા કામ આપી દેવાયુ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0