આઈપીએલની ફાઇનલ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા

Jun 1, 2026 - 20:00
આઈપીએલની ફાઇનલ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Cricket Betting : આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની ફાઇનલ મેચનો સટ્ટો રમી રમાડતા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા નજીકના જસરાજ કોમ્પ્લેક્સ પાસે ફૂટપાથ પર ત્રણ આરોપીની કપુરાઈ પોલીસે ધરપકડ કરીને ત્રણ મોબાઈલ ફોન આને રોકડ મળીને કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આઈપીએલ ફાઇનલ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રમાડતા આકાશ જગદીશ પટેલ (રહે. વિષ્ણુ પાર્ક સોસાયટી, ભવન પાસે, વાઘોડિયા રોડ) તથા રાહુલ પ્રમોદ ગજ્જર (નીલાંબર ટાઉનશીપ, વાઘોડિયા રોડ) અને જીગર ગિરીશ પટેલ (શ્યામલ ટ્રીમ, રેસીડેન્સી વાઘોડિયા રોડ)ને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી રૂપિયા 25 હજારના ત્રણ મોબાઈલ અને રૂપિયા 18 હજારથી વધુની રોકડ મળી કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0