અમરેલીના ચમારડી સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર બેદરકારી: અનેક ફરીયાદ બાદ જાગેલી સરકારે એન્જિનિયરને નોટિસ ફટકારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Zero Tolerance on Poor Quality Work In Amreli: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે બની રહેલા આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને નબળી ગુણવત્તાની અનેક ફરિયાદ ઉઠી હતી, આખરે સરકારી તંત્ર જાગ્યું અને જવાબદાર એન્જિનિયરને શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે.
સરપંચની લેખિત રજૂઆત બાદ તપાસના આદેશ
મળતી માહિતી અનુસાર, ચમારડી ગામના સરપંચ દ્વારા આરોગ્ય સબ-સેન્ટરના નિર્માણમાં થઈ રહેલી બેદરકારી, ટેકનિકલ ક્ષતિઓ અને નબળા મટીરિયલના ઉપયોગ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને સરકારે મોડે મોડે પણ ગંભીરતાથી લધી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

