અમદાવાદ: વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદના વાસણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુપ્તાનગર પાસે આવેલા ભરવાડવાસમાં ગત મોડી રાત્રે ઊંઘી રહેલા 25 વર્ષીય યુવકની અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના મૃતકની 19 વર્ષીય બહેનની નજર સામે બની હતી, જેણે ભાઈને બચાવવા બૂમાબૂમ કરી હતી પરંતુ હત્યારો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પરિવાર ઘરની બહાર સૂતો હતો અને ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને છેલ્લા 20 વર્ષથી વાસણામાં ભાડે રહેતા આ શ્રમિક પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

