અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર

Jun 11, 2026 - 00:00
અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Digital Lockers In Ahmedabad Railway : મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વિશ્વસ્તરીય ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કારવાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ‘ડિજિટલ લગેજ લોકર સુવિધા’ શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધાનું ઉદ્ઘાટન સાંસદ દિનેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું કે 'આ સ્વચાલિત ડિજિટલ લગેજ લોકર સુવિધા મુસાફરોને શહેરમાં ફરવા અથવા અન્ય કામકાજ દરમિયાન પોતાના સામાનને સુરક્ષિત રાખવામાં સહાયક સિદ્ધ થશે. મુસાફરો કોઈપણ કર્મચારીની મદદ વગર પોતાના મોબાઇલ ફોન દ્વારા લોકરનું સંચાલન કરી શકશે.'

આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર, વેદ પ્રકાશે જણાવ્યું કે 'અમદાવાદના કાલુપુર સ્થિત રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદ સ્ટેશન પર પ્રથમ વખત મુસાફરો માટે ડિજિટલ લોકર સુવિધા શરૂ કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0