અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ

Sep 25, 2025 - 13:30
અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kavach Safety System

Kavach Safety System: ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે સમગ્ર દેશમાં રેલવે દ્વારા 'કવચ' સુરક્ષા સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અમદાવાદ રેલવે વિભાગની અત્યાર સુધીની કામગીરી ખુબ જ ધીમી અને નબળી રહી હોવાની વિગતો અગાઉ એક આરટીઆઈમાં સામે આવી હતી. 

કવચ સુરક્ષા સિસ્ટમ: અમદાવાદ રેલવે વિભાગની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ

આ દરમિયાનમાં આજે અમદાવાદ રેલવે વિભાગે જ વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, વટવા અને સાબરમતી રેલવે યાર્ડમાં કુલ 214 એન્જિનમાંથી 30 એન્જિનમાં 'કવચ' સુરક્ષા સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. વટવા યાર્ડમાં 146 અને સાબરમતી યાર્ડમાં 38 એન્જિનમાં 'કવચ' સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0