અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ્ટોપેજ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad-Mumbai Train Travel : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર બે જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
ટ્રેનોની સંપૂર્ણ વિગત જાણો
ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર 09021 (મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ) આ ટ્રેન 31 મે, 2026 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:20 વાગ્યે ઊપડશે, અને તે જ દિવસે બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

