અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Accident: અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર આવેલા ટોલનાકા નજીક એક અજાણ્યા વાહને બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કેવી રીતે સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, મીઠાપુર ગામના રહેવાસી વિક્રમભાઈ ગોહેલ બાઈક લઈને અમદાવાદ-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

