અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી

Jun 3, 2026 - 02:00
અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

નારોલમાં પિતાના અવસાન બાદ પુત્રએ નેટબેન્કિંગનો ઉપયોગ કરીને રૃા. 20 લાખની એફડીમાં નોમિનીમાં માતાના બદલે પોતાનું નામ ઉમેર્યુ હતું, એટલું જ નહી બેન્ક એકાઉન્ટમાં રૃા. 4.30 લાખ બારોબાર ઉપાડી લીધા અને ચાર સોનાની વિંટી લઇ લીધી હતી. માતાએ પૂછતા ઝઘડો કરીને ધમકી આપીને અલગ રહેવા જતો રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0