અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું કાવતરું

May 18, 2026 - 21:30
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું કાવતરું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Nikol Jewellers Theft Case: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ 'અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' જ્વેલર્સના શોરૂમમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ આયોજનબદ્ધ રીતે અંદાજે 1.11 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી આચરી હતી. આ ઘટના બાદ કેટલાય દિવસોથી ફરાર આરોપી સેલ્સ ગર્લ અને તેના પ્રેમીની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી જ ધરપકડ કરી લીધી છે.

સ્ટોક વેરિફિકેશનમાં 1 કિલોથી વધુ સોનું ગાયબ મળ્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0