અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી

Apr 5, 2026 - 11:00
અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુહાપુરા ચાર રસ્તા જેવા અત્યંત ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરેલી એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

જોતજોતામાં બાઈક બની આગનો ગોળો

મળતી માહિતી અનુસાર, બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ચાર રસ્તા પર લોકોની ભારે અવરજવર હોવાથી આ દ્રશ્ય જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0