અમદાવાદ : ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું, 79 બોટલ સાથે એકની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Gas Refilling Scam : ગેસના ભાવ વધતા મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ પકડાયું છે, જેમાં ઓઢવમાં દુકાન અને ગોડાઉનમાંથી ગેસ રિફલિંગ કરતા શખ્સને પોલીસે રંગે હાથ પકડી પાડયો છે. આરોપી પાસેથી 79 ગેસની બોટલ કબજે કરી છે. આરોપી 17 કિલોના કોમર્શિયલ ગેસની બોટલમાંથી ગેસ કાઢીને નાની 5 કિલો ગેસની બોટલમાં ભરતો હતો. અને તે એક કિલોના રૂ. 230 લેતો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

