અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દ્રશ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને અત્યંત માથાભારે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો અભેસિંહ બારડને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જોકે, આ ધરપકડ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં આરોપીએ પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરીને તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો.

ધરપકડ દરમિયાન હિંસક ઝપાઝપી, પોલીસ પર હુમલાનો પ્રયાસ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

