અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે 'કૂલ જેકેટ', જાણો ફેનવાળા જેકેટની વિશેષતા

Mar 18, 2026 - 19:00
અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે 'કૂલ જેકેટ', જાણો ફેનવાળા જેકેટની વિશેષતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે રસ્તા વચ્ચે ઊભા રહીને વાહનવ્યવહારનું સંચાલન કરતા ટ્રાફિક પોલીસ કર્મીઓની હાલત કફોડી બની જાય છે. અતિશય ગરમી અને હીટવેવના કારણે પોલીસ કર્મીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય 'પાયલોટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે 'કૂલ જેકેટ' છે.

પકવાન ચાર રસ્તાથી થઈ શરૂઆત

સેવાભાવી સંસ્થા 'મહિલા હાઉસિંગ ટ્રસ્ટ' (MHT) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી આ નવીન પહેલ કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0