અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત

Jun 8, 2026 - 14:30
અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના  કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના અસલાલી ઓવરબ્રિજ નજીક ગત મોડી રાત્રે અકસ્માત ઘટના સામે આવી છે. કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇકનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રાત્રે 2:30 વાગ્યે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગત રાત્રે આશરે 2:30 વાગ્યાની આસપાસ અસલાલી બ્રિજ નજીક સર્જાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0