અમદાવાદ અકસ્માત કેસ, પોલીસ FSLની ટીમને ઘટના સ્થળે બોલાવવાનું જ ભૂલી ગઈ?
Ahmedabad Road Accident: અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ અકસ્માત સર્જાયાના કલાકો સુધી અધિકારીઓએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને જાણ જ કરી નહતી. જેને લઈને ઘટના સ્થળે પહોંચેલા DCP નીતા દેસાઈ અધિકારીઓનો ઉધડો લીધો હતો. પોલીસ FSLને બોલાવવાનું ભુલી ગઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Road Accident: અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ અકસ્માત સર્જાયાના કલાકો સુધી અધિકારીઓએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને જાણ જ કરી નહતી. જેને લઈને ઘટના સ્થળે પહોંચેલા DCP નીતા દેસાઈ અધિકારીઓનો ઉધડો લીધો હતો.
પોલીસ FSLને બોલાવવાનું ભુલી ગઈ