અમદાવાદમાં લોહિયાળ ખેલ : બહેન વિશે ટિપ્પણી કરતા મિત્રએ જ મિત્રની છરીના ઘા મારીને કરી હત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime : અમદાવાદના દાણીલીમડામાં બહેનને બિભત્સ ગાળો બોલતા મિત્રએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરી હતી. જેમાં ખાસ કરીને આરોપી ગઇકાલે મૃતક યુવકના ઘરે નાસ્તો કર્યા બાદ બન્ને સાથે ગયા હતા અને તકરાર થતાં હુમલો કર્યો હતો. મૃતકની માતાએ આરોપીને ફોન કર્યા પણ પરંતુ તે ઉપાડતો ન હતો સવારે આરોપીની માતાએ બન્ને વચ્ચે તકરાર થઇ હોવાની જાણ કરતાં પરિવારજનો ગયા તો તેમનો પુત્ર લોહી લુહાણ હાલતમાં પડેલો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. દાણીલીમડા પોલીસે આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારો યુવકને મિત્રતા છોડવા પણ કહ્યું હતું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

