અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં 'અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ' કહીને 92 હજારની લૂંટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Robbery in Ahmedabad Guest House: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ઘટના સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે ચાર શખસોએ ત્રાટકીને મેનેજરને બંધક બનાવી, માર મારીને રોકડ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા અને ખેલ પાડ્યો
મળતી માહિતી અનુસાર, થલતેજ ભાઈકાકાનગર બસ સ્ટેન્ડ સામે આવેલા 'રાજવંશી ગેસ્ટ હાઉસ'માં ગત 20મી એપ્રિલની વહેલી સવારે લૂંટારુઓ ત્રાટક્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

