અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ કેવી રીતે પકડાયો!

May 11, 2026 - 23:00
અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ કેવી રીતે પકડાયો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: તમે એક વાત તો સાંભળી હશે કે, ગુનેગાર ભલે ગમે એટલો હોંશિયાર હોય પણ તે ગુનો કર્યા પછી એકાદ સબૂત તો છોડતો જ જાય છે. બસ, આવું જ ગત એપ્રિલ મહિનામાં એક કડી મળી અને અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ભડભડ સળગતી લાશનો કોયડો ઉકેલાયો. ગત 12 એપ્રિલે સરખેજ પોલીસની ટીમને સાબરમતી નદીના પટમાં એક લાશ સળગતી હોવાની જાણ થઈ. સ્થળ પર પોલીસે જોયું તો લાશ અડધાથી વધુ સળગી ગઈ હતી. પોલીસ વાનમાંથી પાણી લાવી આગ ઓલવી અને તાબડતોબ તપાસ શરૂ કરી. ગુનેગારો એટલા ચાલાક હતા કે ડિજિટલ ફૂટપ્રિન્ટ ન મળે તે માટે તેઓ કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ કે મોબાઈલનો ઉપયોગ કરતા ન હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0