કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ

Jun 21, 2026 - 08:00
કુરિયરમાં આવતા  પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,કુરિયર કંપનીના કર્મચારીઓ  કન્ટેનરમાંથી કેટલાક પાર્સલ બારોબાર પોતે લઇ લેતા હતા. ગ્રાહકને પાર્સલ ડિલીવર કરી તેઓ બારોબાર પૈસા લઇ લેતા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તરસાલી  પાણીની ટાંકી  પાસે કમલાપાર્ક સોસાયટીમાં રહેતો કૃણાલ લક્ષ્મણભાઇ નાગરે  એક કુરિયર કંપનીમાં મેનેજર છે. તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીની માંજલપુરની બ્રાંચમાં ઇન્ચાર્જ  તરીકે અંકિત અનિલકુમાર ક્રિશ્ચન (રહે. નવરચના સોસાયટી, ચાણક્યપુરી, ન્યુ સમારોડ) છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0