અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા તંત્રની ઝુંબેશ, 44 બાળકોનું રેસ્ક્યૂ, 5 મહિલાઓ સહિત 20ને ભિક્ષુક ગૃહ ખસેડ્યા

Jun 23, 2026 - 00:30
અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા તંત્રની ઝુંબેશ, 44 બાળકોનું રેસ્ક્યૂ, 5 મહિલાઓ સહિત 20ને ભિક્ષુક ગૃહ ખસેડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Beggary Free Campaign: અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી 22 જૂન 2026ના રોજ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 44 જેટલા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

શહેરના 41થી વધુ હોટસ્પોટ પર તપાસ

આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0