અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય-કોર્પોરેટરને રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘેર્યા, જોવા જેવી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: અમદાવાદના નિકોલમાં સ્થાનિકોએ દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલનો ઘેરાવ કર્યો હતો. તે ચાર કોર્પોરટેરો સાથે લોકોની સમસ્ય સાંભળવા નીકળ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના કામો ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને નિકોલના કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતાં મામલો ગરમાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
What's Your Reaction?






