અમદાવાદના આનંદનગર પોલીસનો નવો તમાશો, PI બી.કે. ભારાઇએ અંગત અદાવતમાં પરમિશનના નિયમો જ બદલી નાખ્યા
Ahmedabad Anand Nagar Police: થોડા દિવસ પહેલા SHE ટીમના મહિલા પોલીસ સ્ટાફ પર સાથે ચાર માથાભારે આરોપીઓએ ગેરવર્તન કરીને ધમકી આપવાના કેસમાં આરોપીઓ સામે આકરી કરવાના બદલે આરોપીઓના ઘુંટણીયે પડી ગયેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ભારાઈનો નવો તમાશો સામે આવ્યો છે. જેમાં આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં એક્ઝિબિશન યોજવા માટેની નિયમ મુજબ અરજી કરનાર આયોજક સાથે અદાવત રાખીને પરમિશનના નિયમો બદલીને ટોકન ફી રાખવાના બદલે નિઃશૂલ્ક પ્રવેશ લખેલી પરમિશન ઇસ્યુ કરીને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ આયોજક અને અગાઉ પરમિશન આપી ત્યારે નિઃશૂલ્ક પ્રવેશની શરત પરમિશનમાં નોંધવામાં આવી નહોતી. આ મામલે પોલીસ કમિશનર જી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -