અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટનાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાલિક એપાર્ટમેન્ટની ઘટના : આરોપીએ પ્રથમ ભાણેજ ઉપર હુમલાનો પ્રયાસ કરતા જીવ બચાવીને ભાગ્યા બાદ પત્ની ઉપર હથોડા વડે તૂટી પડયો
રાજકોટ, : રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાલીક એપાર્ટમેન્ટના પ્રથમ માળે બ્લોક નં. 102માં આજે સવારે અનૈતિક સંબંધ ધરાવતી પત્ની શિલ્પાબેન (ઉ.વ. 40)ની પતિ અલ્તાફ ઉર્ફે બટુક જાફરભાઇ લાલાણીએ માથામાં હથોડાના ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા નીપજાવી હતી. હત્યા બાદ ભાગી ગયેલા અલ્તાફને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ ગાંધીગ્રામ-2 પોલીસના હવાલે કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

