અદાણીના રાજમાં અમદાવાદ એરપોર્ટ પર યૂઝર ડેવલપમેન્ટ ફી 5 વર્ષમાં 85થી વધીને 880 રૂપિયા થઇ, તોય સુવિધા ન સુધરી
Ahmedabad Airport : અમદાવાદનું એરપોર્ટ અદાણી ગ્રુપ પાસે ગયું પછી છેલ્લા ત્રણ વર્ષમાં યુઝર્સ ડેવલોપમેન્ટ ફી (યુડીએફ)માં 900 ટકાથી વધારે સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. પેસેન્જર પાસેથી ટિકિટની સાથે વસૂલવામાં આવતી યુઝર્સ ડેવલોપમેન્ટ ફી ડોમેસ્ટિક પેસેન્જર માટે 2020માં માત્ર 85 રૂપિયા હતી તે વધીને 450 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ઇન્ટરનેશનલ પેસેન્જર માટે તો યુઝર્સ ડેવલોપમેન્ટ ફી 2020માં 85 રૂપિયા હતી તે વધારીને 880 રૂપિયા કરી દેવાઈ છે. બીજી તરફ એરપોર્ટની સુવિધામાં કોઈ સુધારો થયો નથી અને હજુય ઠેર ઠેર લાઈનો જ જોવા મળે છે. યુઝર ડેવલપમેન્ટ ફીમાં તોતિંગ વધારો છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડું : આવક ઘરભેગી થાય છેઅમદાવાદ સહિતનાં એરપોર્ટનો વહીવટ કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથેરિટી ઓફ ઈન્ડિયા કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Airport : અમદાવાદનું એરપોર્ટ અદાણી ગ્રુપ પાસે ગયું પછી છેલ્લા ત્રણ વર્ષમાં યુઝર્સ ડેવલોપમેન્ટ ફી (યુડીએફ)માં 900 ટકાથી વધારે સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. પેસેન્જર પાસેથી ટિકિટની સાથે વસૂલવામાં આવતી યુઝર્સ ડેવલોપમેન્ટ ફી ડોમેસ્ટિક પેસેન્જર માટે 2020માં માત્ર 85 રૂપિયા હતી તે વધીને 450 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ઇન્ટરનેશનલ પેસેન્જર માટે તો યુઝર્સ ડેવલોપમેન્ટ ફી 2020માં 85 રૂપિયા હતી તે વધારીને 880 રૂપિયા કરી દેવાઈ છે. બીજી તરફ એરપોર્ટની સુવિધામાં કોઈ સુધારો થયો નથી અને હજુય ઠેર ઠેર લાઈનો જ જોવા મળે છે.
યુઝર ડેવલપમેન્ટ ફીમાં તોતિંગ વધારો છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડું : આવક ઘરભેગી થાય છે
અમદાવાદ સહિતનાં એરપોર્ટનો વહીવટ કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથેરિટી ઓફ ઈન્ડિયા કરે છે.