'આ રિપોર્ટ નહીં ચાલે...' લેબ-એક્સ રે હાઉસ સાથે ડૉક્ટરોની કમિશનબાજી, મજબૂર દર્દીઓને લૂંટવાનો કારસો
Commission Game : ખ્યાતિકાંડ બાદ દર્દીઓની સારવારના નામે ચાલતા કરતૂતો બહાર આવ્યાં છે. એવી ઘણી હોસ્પિટલો છે જ્યાં નિદાનના નામે લાચાર દર્દીઓને ખંખેરવાનો રીતસર કારોબાર ધમધમી રહ્યો છે. દર્દીઓએ રિપોર્ટ કઢાવ્યો હોય છતાં ડોક્ટરનો એક જ તકિયા કલામ હોયકે, આ રિપોર્ટ નહી ચાલે. ફરીથી રિપોર્ટ કઢાવવા પડશે. કમિશનની લાલચમાં દર્દીઓને માનીતી લેબોરેટરી-એક્સ રે હાઉસમાં મોકલી દેવાય છે અને તે જ રિપોર્ટ માન્ય રાખવામાં આવે છે. ડોક્ટરો માનીતી લેબોરેટરી, એક્સ-રે હાઉસના રિપોર્ટ માન્ય ગણે છે, કમિશનની લાલચમાં રિપોર્ટ વિના નિદાન કરાતું નથી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Commission Game : ખ્યાતિકાંડ બાદ દર્દીઓની સારવારના નામે ચાલતા કરતૂતો બહાર આવ્યાં છે. એવી ઘણી હોસ્પિટલો છે જ્યાં નિદાનના નામે લાચાર દર્દીઓને ખંખેરવાનો રીતસર કારોબાર ધમધમી રહ્યો છે. દર્દીઓએ રિપોર્ટ કઢાવ્યો હોય છતાં ડોક્ટરનો એક જ તકિયા કલામ હોયકે, આ રિપોર્ટ નહી ચાલે. ફરીથી રિપોર્ટ કઢાવવા પડશે. કમિશનની લાલચમાં દર્દીઓને માનીતી લેબોરેટરી-એક્સ રે હાઉસમાં મોકલી દેવાય છે અને તે જ રિપોર્ટ માન્ય રાખવામાં આવે છે.
ડોક્ટરો માનીતી લેબોરેટરી, એક્સ-રે હાઉસના રિપોર્ટ માન્ય ગણે છે, કમિશનની લાલચમાં રિપોર્ટ વિના નિદાન કરાતું નથી