અણખોલ ગામે સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,નવી બંધાતી સાઇટ પર કલર કામ કરતો યુવક ગઇકાલે મોડીરાત્રે ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે. જે અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના જેતપુર જિલ્લાના ગુરાહ ગામે રહેતો ૩૩ વર્ષનો જ્ઞાાનેન્દ્રસિંહ લાલબહાદુર સિંહ વડોદરા શહેર નજીકના અણખોલ ગામના ગેટ પાસે નવી બંધાતી કામધેનુ રેસિડેન્સી નામની સાઇટ પર કલર કામની મજૂરી કરતો હતો. ગઇકાલે રાત્રે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

