૫૭૦ કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે તા.૧૬ થી ભૂખ હડતાળ શરૃ
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આજરોજ સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચા-વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા તા.૧૬થી ભૂખ હડતાળ પર ઊતરવાનું એલાન આપ્યું છે.પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે, ભૂખ હડતાળ પર બેઠા પછી જ્યાં સુધી માગણીનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ઊભા થઈશું નહીં. આ ઉપરાંત શિક્ષણ સમિતિના બાળમેળાનો પણ બહિષ્કાર કરાશે અને તેને લગતી કામગીરી નહીં કરાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આજરોજ સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચા-વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા તા.૧૬થી ભૂખ હડતાળ પર ઊતરવાનું એલાન આપ્યું છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે, ભૂખ હડતાળ પર બેઠા પછી જ્યાં સુધી માગણીનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ઊભા થઈશું નહીં. આ ઉપરાંત શિક્ષણ સમિતિના બાળમેળાનો પણ બહિષ્કાર કરાશે અને તેને લગતી કામગીરી નહીં કરાય.