૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં

May 8, 2026 - 07:30
૧૧૦ યુવકો પાસેથી  ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,રેલવેમાં નોકરી આપવાના બહાને દંતેશ્વરના ભેજાબાજે ૧૧૦ લોકો પાસેથી  કુલ ૫૮.૯૮ લાખ રૃપિયા પડાવી લેનાર આરોપીને મકરપુરા  પોલીસે ઝડપી પાડયો હતો. ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.

ડભોઇરોડ વૈષ્ણવ કુટિર સોસાયટીમાં રહેતા જીમ ટ્રેનર સુનિલ કામડીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રેલવેમાં નોકરી માટે મેં આકાશ સંજયભાઇ ચૌહાણ (રહે. ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર) સાથે વાત કરી હતી. તેના  કહેવા મુજબે તેણે આપેલા ક્યુ આર કોડ પર મેં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0