હોસ્પિટલ, શાળાઓ, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી મહિલા આરોપી ઝડપાઈ

Jun 23, 2025 - 18:00
હોસ્પિટલ, શાળાઓ, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી મહિલા આરોપી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Chennai women techie held for bomb threat: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની ચેન્નઈમાંથી ધરપકડ થઈ છે. અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવા બદલ  ચેન્નઈમાંથી મહિલાની ધરપકડ કરી છે. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2022થી ચેન્નઈમાં ડેલોઇટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી જોસિલ્ડાએ પોતાની ઓળખ અને સ્થાન છુપાવવા માટે મલ્ટીપલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ (VPN), નકલી ઇમેઇલ ID અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0