હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકર્ડ બ્રેક મગફળીની આવક : રાત્રિના 10 થી સવારે 5 વાગ્યા સુધીમાં 900 વાહનોમાં અંદાજે 80 હજાર ગુણી ઉતારાઈ

Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાતે 10.00 વાગ્યાથી આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક 900 થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનોમાંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણીના 800 રૂપિયાથી 2,250 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના 10 થી સવારે 5 સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી, અને સવારે 6 વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા.

હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકર્ડ બ્રેક મગફળીની આવક : રાત્રિના 10  થી સવારે 5 વાગ્યા સુધીમાં 900 વાહનોમાં અંદાજે 80 હજાર ગુણી ઉતારાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાતે 10.00 વાગ્યાથી આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક 900 થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનોમાંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણીના 800 રૂપિયાથી 2,250 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના 10 થી સવારે 5 સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી, અને સવારે 6 વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા.