વડોદરા ફતેગંજ વિસ્તારમાંથી સુએજના પાણીના ઝડપી નિકાલ માટે 7.62 કરોડના ખર્ચે કામગીરી શરૂ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ બ્રીજથી નરહરી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન તરફ ટ્રેન્ચલેશ પધ્ધતિથી 7.62 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલ ફતેગંજ વિસ્તારમાં આ કામગીરી સંદર્ભે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે, અને મેન્યુઅલ શાફટ સંદર્ભે ટ્રાયલ પીટ જેવી જરૂરી ટેસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે આ કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થઈ હતી. જે રિપેર કરી દેવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ બ્રીજથી નરહરી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન તરફ ટ્રેન્ચલેશ પધ્ધતિથી 7.62 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલ ફતેગંજ વિસ્તારમાં આ કામગીરી સંદર્ભે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે, અને મેન્યુઅલ શાફટ સંદર્ભે ટ્રાયલ પીટ જેવી જરૂરી ટેસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે આ કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થઈ હતી. જે રિપેર કરી દેવામાં આવી છે.